gu_tn/REV/17/06.md

621 B

લોહી પીધેલ

આનો મતલબ તેણે ખ્રિસ્ત માં વિશ્વાસુઓને ઈજા કરી અને ઘણાં ને મારી નાંખ્યાં. (જુઓ: રૂપક/અલંકાર)

શહીદો

આ એ વિશ્વાસુઓની વાત છે જેઓ ઇસુ પરના વિશ્વાસ ને લીધે માર્યા ગયા.

તું આશ્ચર્ય કેમ પામે છે?

“તારે આશ્ચર્ય પામવું જોઈએ નહિ. (જુઓ: )