gu_tn/REV/16/12.md

606 B

યુફ્રેતીસ નદી પર, અને તેનું પાણી સૂકાઈ ગયું

એટલે: “યુફ્રેતીસ નદીના પાણીને સુકવી નાખ્યું” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

દેડકાના જેવા

દેડકો પાણીની પાસે રહેતું એક નાનું પ્રાણી છે. યહુદીઓ તેને અશુદ્ધ પ્રાણી ગણે છે.

ડ્રેગન/અજગર

જુઓ: ૧૨:3.