# યુફ્રેતીસ નદી પર, અને તેનું પાણી સૂકાઈ ગયું એટલે: “યુફ્રેતીસ નદીના પાણીને સુકવી નાખ્યું” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ) # દેડકાના જેવા દેડકો પાણીની પાસે રહેતું એક નાનું પ્રાણી છે. યહુદીઓ તેને અશુદ્ધ પ્રાણી ગણે છે. # ડ્રેગન/અજગર જુઓ: ૧૨:3.