gu_tn/REV/14/19.md

9 lines
604 B
Markdown

# સર્વ પૃથ્વીવાસીઓ સબંધી દેવના ન્યાય શાસનની ઉપમા અહીં આગળ વધે છે. (જુઓ: ૧૪:૧૪
૧૬)
# દ્રાક્ષાવેલા ને ...દ્રાક્ષ કુંડ
આ એક જ પાત્ર ની વાત કરે છે.
# લગામ
એક એવી ગોઠવણ જે ઘોડાના માથાની આજુબાજુ થી પસાર થઇ પક્કડ રાખી તેને દિશા આપવા માટે વપરાય.