gu_tn/REV/14/19.md

604 B

સર્વ પૃથ્વીવાસીઓ સબંધી દેવના ન્યાય શાસનની ઉપમા અહીં આગળ વધે છે. (જુઓ: ૧૪:૧૪

૧૬)

દ્રાક્ષાવેલા ને ...દ્રાક્ષ કુંડ

આ એક જ પાત્ર ની વાત કરે છે.

લગામ

એક એવી ગોઠવણ જે ઘોડાના માથાની આજુબાજુ થી પસાર થઇ પક્કડ રાખી તેને દિશા આપવા માટે વપરાય.