gu_tn/REV/14/14.md

672 B

મનુષ્યપુત્ર ના જેવો એક

જુઓ: ૧:૧૩

દાતરડું

વળેલા ધારવાળું ઓજાર જેનાથી ઘાસ, ઘઉં અને દ્રાક્ષા કાપવામાં આવે છે.

મંદિરમાંથી નીકળી આવ્યું

“સ્વર્ગીય મંદિર માંથી નીકળ્યું”

પૃથ્વીની કાપણી કરવામાં આવી

એટલે: “તેણે પૃથ્વી ની કાપણી કરી” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)