# મનુષ્યપુત્ર ના જેવો એક જુઓ: ૧:૧૩ # દાતરડું વળેલા ધારવાળું ઓજાર જેનાથી ઘાસ, ઘઉં અને દ્રાક્ષા કાપવામાં આવે છે. # મંદિરમાંથી નીકળી આવ્યું “સ્વર્ગીય મંદિર માંથી નીકળ્યું” # પૃથ્વીની કાપણી કરવામાં આવી એટલે: “તેણે પૃથ્વી ની કાપણી કરી” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)