gu_tn/REV/13/15.md

9 lines
723 B
Markdown

# તેને પરવાનગી આપવામાં આવી
એટલે: “ઈશ્વરે ભૂમિમાંથી નીકળેલા શ્વાપદ ને પરવાનગી આપી (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
# મૂર્તિ માં શ્વાસ મુકે
એટલે: “મૂર્તિમાં પ્રાણ પૂરે” (જુઓ: )
# જેઓ મૂર્તિ ની આરાધના ન કરે તે સર્વ ને મારી નંખાવે
એટલે: “જેઓ મૂર્તિની આરાધના કરવાની ના પાડે તેમને મારી નાંખે”