gu_tn/REV/13/15.md

723 B

તેને પરવાનગી આપવામાં આવી

એટલે: “ઈશ્વરે ભૂમિમાંથી નીકળેલા શ્વાપદ ને પરવાનગી આપી (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

મૂર્તિ માં શ્વાસ મુકે

એટલે: “મૂર્તિમાં પ્રાણ પૂરે” (જુઓ: )

જેઓ મૂર્તિ ની આરાધના ન કરે તે સર્વ ને મારી નંખાવે

એટલે: “જેઓ મૂર્તિની આરાધના કરવાની ના પાડે તેમને મારી નાંખે”