gu_tn/REV/13/07.md

720 B

શ્વાપદ ને આપવામાં આવ્યું...શ્વાપદ ને પરવાનગી આપવામાં આવી

એટલે: “ઈશ્વરે શ્વાપદ ને છૂટ આપી...ઈશ્વરે શ્વાપદ ને પરવાનગી આપી” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

બેતાળીસ મહિના

“૪૨ માસ” (જુઓ: )

તેના નામની નિંદા કરવાને

એટલે: “ઈશ્વર ના વ્યક્તિત્વ અને પ્રતિષ્ઠા વિરુદ્ધ અપમાનજનક બોલવું” (જુઓ: )