# શ્વાપદ ને આપવામાં આવ્યું...શ્વાપદ ને પરવાનગી આપવામાં આવી એટલે: “ઈશ્વરે શ્વાપદ ને છૂટ આપી...ઈશ્વરે શ્વાપદ ને પરવાનગી આપી” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ) # બેતાળીસ મહિના “૪૨ માસ” (જુઓ: ) # તેના નામની નિંદા કરવાને એટલે: “ઈશ્વર ના વ્યક્તિત્વ અને પ્રતિષ્ઠા વિરુદ્ધ અપમાનજનક બોલવું” (જુઓ: )