gu_tn/REV/12/15.md

689 B

સર્પ

આ ડ્રેગન/અજગર જ છે, જુઓ: ૧૨:૯.

નદીના જેવી

એટલે: “મોટા જથ્થામાં” (જુઓ: ઉપમા)

ડ્રેગન/અજગર

જુઓ ૧૨:3

તેણે પોતાનું મોં ઉઘાડીને અજગરે પોતાના મોમાંથી છોડી મૂકેલી નદીને પી ગઈ

એટલે: “જમીનમાં એક મોટો ખાડો ખુલ્લો થયો જેમાં બધું પાણી જતું રહ્યું.” (જુઓ: વ્યક્તિત્વકરણ)