# સર્પ આ ડ્રેગન/અજગર જ છે, જુઓ: ૧૨:૯. # નદીના જેવી એટલે: “મોટા જથ્થામાં” (જુઓ: ઉપમા) # ડ્રેગન/અજગર જુઓ ૧૨:3 # તેણે પોતાનું મોં ઉઘાડીને અજગરે પોતાના મોમાંથી છોડી મૂકેલી નદીને પી ગઈ એટલે: “જમીનમાં એક મોટો ખાડો ખુલ્લો થયો જેમાં બધું પાણી જતું રહ્યું.” (જુઓ: વ્યક્તિત્વકરણ)