gu_tn/REV/11/06.md

656 B

પૃથ્વીને દરેક પ્રકારની મરકી થી મારવા

આ વાક્ય પૃથ્વીને સર્વ પ્રકારની વિટંબણા ઓ થી ત્રાસ પમાડવાની વાત કરે છે. (જુઓ: રૂઢિપ્રયોગ)

અથાગ ઊંડું

અહીં “અથાગ ઊંડાણ” નો મતલબ જેને તળિયું ના હોય એવો ખાડો. આ બંને શબ્દો નો સંયુક્ત પ્રયોગ ખાડા ની ઊંડાઈ દર્શાવે છે.