# પૃથ્વીને દરેક પ્રકારની મરકી થી મારવા આ વાક્ય પૃથ્વીને સર્વ પ્રકારની વિટંબણા ઓ થી ત્રાસ પમાડવાની વાત કરે છે. (જુઓ: રૂઢિપ્રયોગ) # અથાગ ઊંડું અહીં “અથાગ ઊંડાણ” નો મતલબ જેને તળિયું ના હોય એવો ખાડો. આ બંને શબ્દો નો સંયુક્ત પ્રયોગ ખાડા ની ઊંડાઈ દર્શાવે છે.