gu_tn/REV/09/18.md

3 lines
527 B
Markdown

# તેમની પૂંછડી સાપ જેવી હતી
ઘોડાઓ ની પૂંછડી સાપ સાથે સરખાવી છે જેના શક્ય અર્થ: ૧) “તેમની પૂંછડી પર સાપ ના જેવા માથા હતાં, અથવા ૨) તેમની પૂંછડી પાતળી અને છેડે થી લાંબી હોવાથી સાપ જેવી દેખાતી હતી.” (જુઓ: ઉપમા)