gu_tn/REV/09/18.md

527 B

તેમની પૂંછડી સાપ જેવી હતી

ઘોડાઓ ની પૂંછડી સાપ સાથે સરખાવી છે જેના શક્ય અર્થ: ૧) “તેમની પૂંછડી પર સાપ ના જેવા માથા હતાં, અથવા ૨) તેમની પૂંછડી પાતળી અને છેડે થી લાંબી હોવાથી સાપ જેવી દેખાતી હતી.” (જુઓ: ઉપમા)