gu_tn/REV/09/03.md

724 B

તીડ

એક પ્રકારના જીવડાં જે એકસાથે ઉડે છે. (જુઓ: )

વીંછુંઓના જેવી શક્તિ

વીંછુંઓ ની પાસે અન્ય પ્રાણીઓને ડંખ મારીને ઝેર ફેલાવાની શક્તિ હોય છે. (જુઓ: )

વીંછુંઓ

નાના ઝેરી ડંખ મારનાર જીવ, જેમના ડંખ/કાંટો મધમાખી ની જેમ પૂંછડી માં હોય છે.

કપાળ

ચહેરાનો ઉપરનો ભાગ, જે આંખો ઉપર આવેલો છે.