# તીડ એક પ્રકારના જીવડાં જે એકસાથે ઉડે છે. (જુઓ: ) # વીંછુંઓના જેવી શક્તિ વીંછુંઓ ની પાસે અન્ય પ્રાણીઓને ડંખ મારીને ઝેર ફેલાવાની શક્તિ હોય છે. (જુઓ: ) # વીંછુંઓ નાના ઝેરી ડંખ મારનાર જીવ, જેમના ડંખ/કાંટો મધમાખી ની જેમ પૂંછડી માં હોય છે. # કપાળ ચહેરાનો ઉપરનો ભાગ, જે આંખો ઉપર આવેલો છે.