gu_tn/REV/08/10.md

1.1 KiB

અને એક મોટો તારો આકાશમાંથી પડ્યો, દીવા/મશાલ ના જેવો પ્રકાશિત

“એક મોટો તારો જે દીવાના જેવો સળગતો હતો તે આકાશમાંથી પડ્યો.” આ મોટા તારા ની જ્વાળા એક દીવા/મશાલ ના અગ્નિ જેવી હતી. (જુઓ: ઉપમા)

મશાલ

એક લાકડી કે જેના છેડે પ્રકાશ આપવા માટે આગ સળગાવેલી હોય છે.

એ તારાનું નામ કડવાદૌના છે

એ તારાનું નામ “કડવાદૌના” એક કડવા છોડના નામ પરથી પડ્યું.

કડવાદૌના

દૂત દ્વારા દુષિત થયેલું. એટલે: “કડવું” અથવા “દુષિત” (જુઓ: રૂપક/અલંકાર)