gu_tn/REV/08/10.md

12 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# અને એક મોટો તારો આકાશમાંથી પડ્યો, દીવા/મશાલ ના જેવો પ્રકાશિત
“એક મોટો તારો જે દીવાના જેવો સળગતો હતો તે આકાશમાંથી પડ્યો.” આ મોટા તારા ની જ્વાળા એક દીવા/મશાલ ના અગ્નિ જેવી હતી. (જુઓ: ઉપમા)
# મશાલ
એક લાકડી કે જેના છેડે પ્રકાશ આપવા માટે આગ સળગાવેલી હોય છે.
# એ તારાનું નામ કડવાદૌના છે
એ તારાનું નામ “કડવાદૌના” એક કડવા છોડના નામ પરથી પડ્યું.
# કડવાદૌના
દૂત દ્વારા દુષિત થયેલું. એટલે: “કડવું” અથવા “દુષિત” (જુઓ: રૂપક/અલંકાર)