gu_tn/REV/06/05.md

741 B

ત્રીજી મુદ્રા તોડી

ત્રીજા નંબરની મુદ્રા તોડી

_____

આ એક ચોક્કસ માપ દર્શાવે છે જે લગભગ અડધા શેર જેટલું થાય. (જુઓ: બાઈબલના માપ/વજન)

એક માપ ઘઉં

આ એક ચોક્કસ માપ કે જે એક લીટર બરાબર થાય. (જુઓ: બાઈબલના માપ/વજન)

એક દીનારી

આ એક સિક્કો એ આખા દિવસ ના કામના વેતન બરાબર ગણાય. (જુઓ: બાઈબલના ચલણ/નાણાં)