# ત્રીજી મુદ્રા તોડી ત્રીજા નંબરની મુદ્રા તોડી # _____ આ એક ચોક્કસ માપ દર્શાવે છે જે લગભગ અડધા શેર જેટલું થાય. (જુઓ: બાઈબલના માપ/વજન) # એક માપ ઘઉં આ એક ચોક્કસ માપ કે જે એક લીટર બરાબર થાય. (જુઓ: બાઈબલના માપ/વજન) # એક દીનારી આ એક સિક્કો એ આખા દિવસ ના કામના વેતન બરાબર ગણાય. (જુઓ: બાઈબલના ચલણ/નાણાં)