gu_tn/REV/04/01.md

17 lines
1001 B
Markdown

# એ બીનાઓ બન્યા પછી
એટલે યોહાને જે કાંઈ જોયું અને સાત મંડળીઓ ને ઈસુએ જે કાંઈ કીધું ત્યારબાદ (૨:૧
3:૨૨).
# આકાશમાં એક દ્વાર ઊઘડેલું હતું
એટલે: “આકાશમાં એક પ્રવેશદ્વાર”
# યાસપિસ અને લાલ
મૂલ્યવાન પથ્થર. તેઓ ચોક્કસ કેવા રંગ ના હશે તે ના કહી શકાય. (જુઓ: )
# મેઘધનુષ્ય
આ એ રંગો ની વાત છે જે આપણી પાછળ સૂર્યપ્રકાશ હોય અને આગળ વરસાદ પડતો હોય ત્યારે જોવા મળે છે.
# લીલમ
લીલા રંગનો એક મૂલ્યવાન પથ્થર