gu_tn/REV/04/01.md

1001 B

એ બીનાઓ બન્યા પછી

એટલે યોહાને જે કાંઈ જોયું અને સાત મંડળીઓ ને ઈસુએ જે કાંઈ કીધું ત્યારબાદ (૨:૧

3:૨૨).

આકાશમાં એક દ્વાર ઊઘડેલું હતું

એટલે: “આકાશમાં એક પ્રવેશદ્વાર”

યાસપિસ અને લાલ

મૂલ્યવાન પથ્થર. તેઓ ચોક્કસ કેવા રંગ ના હશે તે ના કહી શકાય. (જુઓ: )

મેઘધનુષ્ય

આ એ રંગો ની વાત છે જે આપણી પાછળ સૂર્યપ્રકાશ હોય અને આગળ વરસાદ પડતો હોય ત્યારે જોવા મળે છે.

લીલમ

લીલા રંગનો એક મૂલ્યવાન પથ્થર