gu_tn/REV/03/19.md

1.1 KiB

ઉત્સાહી બન ને પસ્તાવો કર

“ગંભીર થા અને પસ્તાવો કર”

હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવું છું

“બારણું” એ આપણું જીવન કે આત્મા દર્શાવે છે જેમાં ખ્રિસ્ત પ્રવેશ કરવા ચાહે છે. (જુઓ: ઉપમા/અલંકાર)

મારો અવાજ સાંભળે છે

આ “અવાજ” ખ્રિસ્ત નું તેડું દર્શાવે છે. (જુઓ: )

દરવાજો ઉઘાડે છે

આ બાબત એ નિર્ણયને દર્શાવે છે જે ખ્રિસ્ત ને આમંત્રણ આપી સત્કાર કરે છે.

તેની સાથે જમીશ

આ (તેમની વચ્ચેના) સંબંધ, મિત્રતા અને સંગત ને દર્શાવે છે.