# ઉત્સાહી બન ને પસ્તાવો કર “ગંભીર થા અને પસ્તાવો કર” # હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવું છું “બારણું” એ આપણું જીવન કે આત્મા દર્શાવે છે જેમાં ખ્રિસ્ત પ્રવેશ કરવા ચાહે છે. (જુઓ: ઉપમા/અલંકાર) # મારો અવાજ સાંભળે છે આ “અવાજ” ખ્રિસ્ત નું તેડું દર્શાવે છે. (જુઓ: ) # દરવાજો ઉઘાડે છે આ બાબત એ નિર્ણયને દર્શાવે છે જે ખ્રિસ્ત ને આમંત્રણ આપી સત્કાર કરે છે. # તેની સાથે જમીશ આ (તેમની વચ્ચેના) સંબંધ, મિત્રતા અને સંગત ને દર્શાવે છે.