gu_tn/REV/03/12.md

6 lines
449 B
Markdown

# જે જીતે છે તેને
એટલે: “કોઈપણ વ્યક્તિ જે હરાવે છે”
# દેવ ના મંદિર ના સ્તંભ
અહીં “સ્તંભ” એ દેવ ના રાજ્યનો એક અગત્ય નો ને કાયમી હિસ્સો બનવાનો નિર્દેશ કરે છે. (જુઓ: ઉપમા/અલંકાર)