gu_tn/REV/03/12.md

449 B

જે જીતે છે તેને

એટલે: “કોઈપણ વ્યક્તિ જે હરાવે છે”

દેવ ના મંદિર ના સ્તંભ

અહીં “સ્તંભ” એ દેવ ના રાજ્યનો એક અગત્ય નો ને કાયમી હિસ્સો બનવાનો નિર્દેશ કરે છે. (જુઓ: ઉપમા/અલંકાર)