gu_tn/REV/02/14.md

12 lines
988 B
Markdown

# બાલાક
આ એક રાજા નું નામ છે. (જુઓ: નામ નો અનુવાદ)
# બાલાકને ઇસ્રાએલપુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું
એટલે “બાલાક ને બતાવ્યું કે ઇસ્રાએલપુત્રો ને કેવી રીતે પાપ માં સપડાવાય.”
# મૂર્તિઓને ધરાવેલો ખોરાક ખાય
એટલે: “પહેલા મૂર્તિઓને અર્પણ કરે અને પછી એ ખોરાક ખાય” (જુઓ: પ્રત્યક્ષ અથવા પરોક્ષ)
# વ્યભિચાર કરે
એટલે: “જાતીય પાપ” અથવા “જાતીય દુષ્કર્મ કરવું” (જુઓ: પ્રત્યક્ષ અથવા પરોક્ષ)