gu_tn/REV/02/14.md

988 B

બાલાક

આ એક રાજા નું નામ છે. (જુઓ: નામ નો અનુવાદ)

બાલાકને ઇસ્રાએલપુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું

એટલે “બાલાક ને બતાવ્યું કે ઇસ્રાએલપુત્રો ને કેવી રીતે પાપ માં સપડાવાય.”

મૂર્તિઓને ધરાવેલો ખોરાક ખાય

એટલે: “પહેલા મૂર્તિઓને અર્પણ કરે અને પછી એ ખોરાક ખાય” (જુઓ: પ્રત્યક્ષ અથવા પરોક્ષ)

વ્યભિચાર કરે

એટલે: “જાતીય પાપ” અથવા “જાતીય દુષ્કર્મ કરવું” (જુઓ: પ્રત્યક્ષ અથવા પરોક્ષ)