gu_tn/REV/01/17.md

604 B

તેના સેવકો

ખ્રિસ્તમાં વિશ્વાસુઓં

જે ટુંક સમય માં જ થનાર છે

એટલે: “જે બીનાઓ ટુંક સમયમાં જ બનવાની છે”

વિદિત કર્યુ

“જણાવ્યું.” (જુઓ:કહેવતો/રુઢિપ્રયોગો)

સમય પાસે છે

એટલે: “જે બાબતો બનનાર છે તે ટુંક સમયમાં જ બનશે” (જુઓ: અધ્યાહાર)