# તેના સેવકો ખ્રિસ્તમાં વિશ્વાસુઓં # જે ટુંક સમય માં જ થનાર છે એટલે: “જે બીનાઓ ટુંક સમયમાં જ બનવાની છે” # વિદિત કર્યુ “જણાવ્યું.” (જુઓ:કહેવતો/રુઢિપ્રયોગો) # સમય પાસે છે એટલે: “જે બાબતો બનનાર છે તે ટુંક સમયમાં જ બનશે” (જુઓ: અધ્યાહાર)