gu_tn/PHP/04/21.md

12 lines
1.4 KiB
Markdown

# ખ્રિસ્ત ઈસુની સાથે જોડાયેલા દરેક વ્યક્તિનું અભિવાદન કરો
" ત્યાં દરેક વ્યક્તિનું અભિવાદન કરો જેઓ ખ્રિસ્ત ઈસુની સાથે જોડાયેલા છે"
# ભાઈઓ
આ તેઓ છે જેઓ પાઉલ સાથે સેવા કરતા હતા અથવા પાઉલની સેવા કરતા હતા. વૈકલ્પિક ભાષાંતર: "સાથી વિશ્વાસીઓ"
# વિશેષ જેઓ કૈસરના ઘરના છે
આ ચાકરો છે જેઓ કૈસરના મહેલમાં કામ કરતા હતા. આ રીતે ભાષાંતર કરી શકાય "વિશેષ સાથી વિશ્વાસીઓ જેઓ કૈસરના મહેલમાં કામ કરતા હતા" (યુડીબી)
# તમારા આત્મા સાથે
"આત્મા"શબ્દ નો ઉપયોગ પાઉલ વિશ્વાસીઓના સંદર્ભમાં કરે છે કે જે ઈશ્વર સાથે માણસનો સંબંધ શક્ય કરે છે. આ રીતે ભાષાંતર કરી શકાય ""તમારી સાથે" (જુઓ:કોટ્સ)