gu_tn/PHP/04/21.md

1.4 KiB

ખ્રિસ્ત ઈસુની સાથે જોડાયેલા દરેક વ્યક્તિનું અભિવાદન કરો

" ત્યાં દરેક વ્યક્તિનું અભિવાદન કરો જેઓ ખ્રિસ્ત ઈસુની સાથે જોડાયેલા છે"

ભાઈઓ

આ તેઓ છે જેઓ પાઉલ સાથે સેવા કરતા હતા અથવા પાઉલની સેવા કરતા હતા. વૈકલ્પિક ભાષાંતર: "સાથી વિશ્વાસીઓ"

વિશેષ જેઓ કૈસરના ઘરના છે

આ ચાકરો છે જેઓ કૈસરના મહેલમાં કામ કરતા હતા. આ રીતે ભાષાંતર કરી શકાય "વિશેષ સાથી વિશ્વાસીઓ જેઓ કૈસરના મહેલમાં કામ કરતા હતા" (યુડીબી)

તમારા આત્મા સાથે

"આત્મા"શબ્દ નો ઉપયોગ પાઉલ વિશ્વાસીઓના સંદર્ભમાં કરે છે કે જે ઈશ્વર સાથે માણસનો સંબંધ શક્ય કરે છે. આ રીતે ભાષાંતર કરી શકાય ""તમારી સાથે" (જુઓ:કોટ્સ)