gu_tn/PHP/02/05.md

594 B

એ મન તમે રાખો, કે જે ખ્રિસ્ત ઈસુમાં પણ હતું

અહીંયા "મન" વ્યક્તિના વલણ અથવા તેઓ કેવું વિચારે છે તેના સંદર્ભમાં છે. અ રીતે ભાષાંતર કરી શકાય "ખ્રિસ્ત ઈસુ જેવું વલણ રાખો" અથવા "ખ્રિસ્ત ઈસુ કરે છે તે બાબતો વિષે વિચાર કરો." (જુઓ:ને સબંધી)