# એ મન તમે રાખો, કે જે ખ્રિસ્ત ઈસુમાં પણ હતું અહીંયા "મન" વ્યક્તિના વલણ અથવા તેઓ કેવું વિચારે છે તેના સંદર્ભમાં છે. અ રીતે ભાષાંતર કરી શકાય "ખ્રિસ્ત ઈસુ જેવું વલણ રાખો" અથવા "ખ્રિસ્ત ઈસુ કરે છે તે બાબતો વિષે વિચાર કરો." (જુઓ:ને સબંધી)