gu_tn/PHM/01/01.md

3.3 KiB

આ પુસ્તકનો પત્ર પાઉલ ફિલેમોન નામના માણસને લખે છે.

પાઉલ, ખ્રિસ્ત ઈસુનો એક બંદીવાન, અને તિમોથી આપનો ભાઈ, ફિલેમોનને

તમારી ભાષામાં પત્રના લેખકની રજૂઆત ચોક્કસ રીતે હોઈ શકે છે. આ એટલા માટે થઈ શકે છે આ ભાષાંતર "અમે, પાઉલ, ખ્રિસ્ત ઈસુનો બંદીવાન, અને તિમોથી, આપણો ભાઈ, આ પત્ર ફિલેમોનને લખે છે."

ખ્રિસ્ત ઈસુનો બંદીવાન

"કોણ ખ્રિસ્ત ઈસુ વિષે શીખવવા માટે બંદીવાનમાં છે." લોકો

જે કોઈ ઈસુનો નકાર કરે તેઓને બંદીવાનમાં પાઉલ દ્વારા સજા કરવામાં આવતી હતી.

આપણા વહાલા ભાઈ

"આપણા પ્રિય વિશ્વાસી"અથવા"આપણા આત્મિક ભાઈ જેને પ્રેમ કરતા હોઈએ."

અને સાથે કામકરનાર

"જે, અમારી જેમ, સુવાર્તા ફેલાવવા માટેનું કામ કરે છે."

આફીયા, આપણા બહેન

આનો અર્થ એ "આફીયા, આપણા સાથી વિશ્વાસી વિશ્વાસી માનસ" અને "આફીયા, આપણી આત્મિક બહેન" (જુઓ: નામોનું ભાષાંતર)

આર્ખીપસ

આ તો માણસનું નામ છે.

આપણા સાથી સૈનિક

અહી "સૈનિક" એક રૂપક છે કે જે સુવાર્તા ફેલાવવામાં સંઘર્ષ કરે છે સુવાર્તા ફેલાવે છે. આ રીતે ભાષાંતર થઈ શકે "આપણા આત્મિક યોદ્ધા" અથવા"જે આપણી સાથે આત્મિક યુદ્ધ લડે

તમારા ઘરમાંની મંડળીના

"જે વિશ્વાસીઓ સંગતરૂપી તમારા ઘરમાં મળે" (યુડીબી)

તમારું ઘર

શબ્દ "તમારો" તે એકવચન છે જે ફિલેમોન નો ઉલ્લેખ કરે છે.

ઈશ્વર આપણા ઈશ્વર પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ બક્ષો.

"તમને ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કૃપા તથા શાંતિ હો."

આ આશીર્વાદ છે. શબ્દ "તમને" બહુવચન છે અને બધા લોકો પાઉલમાં સ્વાગત ઉલ્લેખ કરે છે જે કલમ ૧ અને ૨ માં છે.