gu_tn/MRK/12/13.md

662 B

તું શા માટે મારી પરીક્ષા કરે છે?

" હું જાણું છું કે તુ માત્ર મને કંઇક ખોટું બોલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે જેની માટે તું મારી પર તહોમત મૂકી શકે. ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન) # દીનાર

સિક્કો કે જે એક દિવસના વેતન સમાન હતો ( જુઓ : બાયબલના નાણા )