gu_tn/MRK/12/13.md

5 lines
662 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તું શા માટે મારી પરીક્ષા કરે છે?
" હું જાણું છું કે તુ માત્ર મને કંઇક ખોટું બોલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે જેની માટે તું મારી પર તહોમત મૂકી શકે. ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન) # દીનાર
સિક્કો કે જે એક દિવસના વેતન સમાન હતો ( જુઓ : બાયબલના નાણા )