gu_tn/MRK/10/23.md

5 lines
757 B
Markdown

# ધનવાન માણસને દેવના રાજ્યમાં પેસવા કરતા ઊંટને માટે સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.
ઊંટને માટે સોયના નાકામાંથી પસાર થવું અશક્ય છે. લગભગ એની જેમજ અઘરું છે ( ૧) ધનવાન માણસ માટે કે તે એવું નક્કી કરે કે દેવ તેના જીવનમાં રાજ કરે." ( જુઓ : અતિશયોક્તિ ) # સોયનું નાકું
સોયની ટોચ પર આવેલું કાણું