gu_tn/MRK/10/23.md

757 B

ધનવાન માણસને દેવના રાજ્યમાં પેસવા કરતા ઊંટને માટે સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.

ઊંટને માટે સોયના નાકામાંથી પસાર થવું અશક્ય છે. લગભગ એની જેમજ અઘરું છે ( ૧) ધનવાન માણસ માટે કે તે એવું નક્કી કરે કે દેવ તેના જીવનમાં રાજ કરે." ( જુઓ : અતિશયોક્તિ ) # સોયનું નાકું

સોયની ટોચ પર આવેલું કાણું