gu_tn/MRK/09/09.md

892 B

ઇસુ પિત્તર, યાકુબ અને યોહન ને ઊંચે પહાડ પર લઇ ગયા જ્યાં ઇસુ તેમની આગળ ઉજળા ઝગારા મારતા વસ્ત્રોમાં મૂસા અને એલીયાહ સાથે પ્રગટ થયા. # તેથી તેઓએ આ વાત તેમની વચ્ચે રાખી

'જેઓએ આ ઘટના જોઈ નહોતી તેઓની આગળ તેના વિષે વાત કરી નહી. # " મુએલામાંથી ઊઠે

" મરણ પામ્યા પછી સજીવન થાય"