gu_tn/MRK/07/31.md

893 B

મધ્યેથી આવ્યો

" મુસાફરી મધ્યેથી" # દશનગર

" દશ નગરો " ( જુઓ : યુંડીબી ) , ગાલીલના દક્ષિણપૂર્વમાં આવેલો પ્રદેશ. ( જુઓ : નામોનું ભાષાંતર ) # જે બહેરો હતો

" જે સાંભળી શકતો નહોતો" # જે બોબડો હતો

" જે સ્પષ્ટરીતે બોલી શકતો નહોતો"