# મધ્યેથી આવ્યો " મુસાફરી મધ્યેથી" # દશનગર " દશ નગરો " ( જુઓ : યુંડીબી ) , ગાલીલના દક્ષિણપૂર્વમાં આવેલો પ્રદેશ. ( જુઓ : નામોનું ભાષાંતર ) # જે બહેરો હતો " જે સાંભળી શકતો નહોતો" # જે બોબડો હતો " જે સ્પષ્ટરીતે બોલી શકતો નહોતો"