gu_tn/MRK/07/27.md

1.2 KiB

બાળકોને પહેલા ખાવા દો

" બાળકોએજ પહેલા ખાવું " અથવા " મારે પહેલા બાળકોનેજ ખવડાવવું જોઈએ" ( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય ) # બાળકો

યહુદીઓ. ત્યાં: " મારે પહેલા યહૂદીઓની જ સેવા કરવી જોઈએ " ( જુઓ : રૂપક ) # રોટલી

ખોરાક # કુતરાઓ

બિનયહુદીઓ # કુતરા પણ મેજ નીચે બાળકોના કકડામાંથી ખાય છે

" તમે મને, બિન યહૂદીને આવી નાની રીતે પૂરું પડી શકો. # કકડા

રોટલીના નાના ટુકડા