# બાળકોને પહેલા ખાવા દો " બાળકોએજ પહેલા ખાવું " અથવા " મારે પહેલા બાળકોનેજ ખવડાવવું જોઈએ" ( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય ) # બાળકો યહુદીઓ. ત્યાં: " મારે પહેલા યહૂદીઓની જ સેવા કરવી જોઈએ " ( જુઓ : રૂપક ) # રોટલી ખોરાક # કુતરાઓ બિનયહુદીઓ # કુતરા પણ મેજ નીચે બાળકોના કકડામાંથી ખાય છે " તમે મને, બિન યહૂદીને આવી નાની રીતે પૂરું પડી શકો. # કકડા રોટલીના નાના ટુકડા