gu_tn/MRK/03/01.md

744 B

ઇસુ સભાસ્થાનમાં ગયા

ઇસુએ સભાસ્થાનમાં પ્રવેશ કર્યો. # ક્ષીણ હાથવાળો માણસ

" સુકાઈ ગયેલા હાથ વાળો માણસ " # તે તેને સાજો કરશેકે નહિ તે માટે તેઓએ તેના પર નજર રાખી

" ફરોશીઓએ ઇસુ પર નજર રાખી કે તે સુકાઈ ગયેલા હાથવાળા માણસને સાજો કરેછે કે નહિ."