# ઇસુ સભાસ્થાનમાં ગયા ઇસુએ સભાસ્થાનમાં પ્રવેશ કર્યો. # ક્ષીણ હાથવાળો માણસ " સુકાઈ ગયેલા હાથ વાળો માણસ " # તે તેને સાજો કરશેકે નહિ તે માટે તેઓએ તેના પર નજર રાખી " ફરોશીઓએ ઇસુ પર નજર રાખી કે તે સુકાઈ ગયેલા હાથવાળા માણસને સાજો કરેછે કે નહિ."