gu_tn/MRK/02/03.md

7 lines
740 B
Markdown

# લકવાગ્રસ્ત માણસને લાવ્યા
" જે માણસ ચાલવાને તેમજ પોતાના હાથોનો ઉપયોગ કરવાને અશક્ત હતો તે". # ચાર લોકો
" ૪ લોકો " ( જુઓ: આકડાનું ભાષાંતર કરો ) # નજીક જઈ શક્યા નહિ
" ઇસુ જ્યાં હતો ત્યાં તેની નજીક જઈ શક્યા નહિ "